ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ___ નું તરતું, ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એમ કહેવાય છે. ખારવણ માછલી ઊંટ ગાય ખારવણ માછલી ઊંટ ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા ગાંધીનગર અમદાવાદ રાજકોટ મહેસાણા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? ભાઇલાલ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક કુવરજીભાઇ જુગતરામ દવે ભાઇલાલ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક કુવરજીભાઇ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? અમદાવાદ વલસાડ રાજકોટ સુરત અમદાવાદ વલસાડ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભરતકામ શીખનાર છોકરીઓ પહેલાં શેનાથી ભરતકામની શરૂઆત કરે છે ? ઉદીમ એંવજ ધ્રાણિયા ઘુરફિશ ઉદીમ એંવજ ધ્રાણિયા ઘુરફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ? તરણેતરનો મેળો સંસ્કૃતિકુંજ મેળો ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો સંસ્કૃતિકુંજ મેળો ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP