ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? પીસવો-પીસવી પાવરી નરહિલો તાડપું (ડોબરું) પીસવો-પીસવી પાવરી નરહિલો તાડપું (ડોબરું) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે ? ટંગલિળો જીમી મોસરિયું મોસલો ટંગલિળો જીમી મોસરિયું મોસલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ? મોહિની અટ્ટમ કથક ભરતનાટ્યમ અને મણિપુરી ભરતનાટ્યમ અને કુચીપુડી મોહિની અટ્ટમ કથક ભરતનાટ્યમ અને મણિપુરી ભરતનાટ્યમ અને કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે ? શિકારા મંડપ પુનિત વિમના શિકારા મંડપ પુનિત વિમના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ? ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોવિંદગુરુ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ? અડાલજની વાવ (ગાંધીનગર) રાણકીવાવ (પાટણ) હાટકેશ્વર મંદિર (વડનગર) સારણેશ્વર મંદિર (પોળો) અડાલજની વાવ (ગાંધીનગર) રાણકીવાવ (પાટણ) હાટકેશ્વર મંદિર (વડનગર) સારણેશ્વર મંદિર (પોળો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP