ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડુંગરની તળેટીમાં દેવના નાચણા માટેની જગ્યા હોય તેને શું કહેવાય ? ગામુક જાંખીર રાયખલી છિનકો ગામુક જાંખીર રાયખલી છિનકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) એકતારાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? રામસાગર મધુકરી ચંદ્રસાગર કૃષ્ણસાગર રામસાગર મધુકરી ચંદ્રસાગર કૃષ્ણસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે ? ફિલ્મી ગીતો સુગમ સંગીત લોકસંગીત શાસ્ત્રીય સંગીત ફિલ્મી ગીતો સુગમ સંગીત લોકસંગીત શાસ્ત્રીય સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઇ ? જેસલ તોરલ લાખો ફુલાણી જિગર અને અમી હોથલ પદમણી જેસલ તોરલ લાખો ફુલાણી જિગર અને અમી હોથલ પદમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તોલ માપના ત્રાજવા-કાંટા માટે ક્યું ગામ જાણીતું છે ? સંખેડા શિહોર વીસનગર સાવરકુંડલા સંખેડા શિહોર વીસનગર સાવરકુંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP