ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાકયમાંથી ક્રિયાવિશેષણ શોધો. પાંચમાં ચૂપચાપ કહ્યાગરો નથી પાંચમાં ચૂપચાપ કહ્યાગરો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ? ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ક્રિયાવિશેષણ કૃદંત ક્રિયાપદ ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ક્રિયાવિશેષણ કૃદંત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. જથ્થાવાચક સંબંધવાચક ગુણવાચક દર્શકવાચક જથ્થાવાચક સંબંધવાચક ગુણવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શિવ આ નામે ઓળખાતા નથી ? નારાયણ ધુર્જટિ શંકર મહાદેવ નારાયણ ધુર્જટિ શંકર મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય પોલીસ ચોરનો સાથ આપે રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ રક્ષક જ ભક્ષક બને વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય પોલીસ ચોરનો સાથ આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે. હરિગીત છંદ સવૈયા છંદ ઉપમા અલંકાર ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને હરિગીત છંદ સવૈયા છંદ ઉપમા અલંકાર ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP