ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રવચનમાં વકતા ભારપૂર્વક બોલતા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતિવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નાજુક નારી તેજી ચારુ નાજુક નારી તેજી ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા.' પોતાનાં પારકાં ન બને. પારકાં પોતાનાં ન બને. આંગળીમાં નખ વધે છે. નખ આંગળી સાથે જોડાતા નથી. પોતાનાં પારકાં ન બને. પારકાં પોતાનાં ન બને. આંગળીમાં નખ વધે છે. નખ આંગળી સાથે જોડાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વંદ્વ સમાસનું નથી ? જગન્નાથ શ્વેતશ્યામ અહર્નિશ મોહમાયા જગન્નાથ શ્વેતશ્યામ અહર્નિશ મોહમાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્મરણીય રમણીય સ્પૃહણીય અવિસ્મરણીય સ્મરણીય રમણીય સ્પૃહણીય અવિસ્મરણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તીર્થોત્તમ" શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP