GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું જોડું / કયા જોડાં અયોગ્ય રીતે જોડાયેલાં છે ? i. નાથુલા પાસ : સિક્કીમ અને તિબેટ ii. પલકકડ ગેપપાસ : કેરળ અને તમિલનાડુ iii. શિપકીલા પાસ : અરૂણાચલ પ્રદેશ અને ચીન iv. ઝોજીલા પાસ : કાશ્મીર ખીણ અને લડાખ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ‘‘ગારુડી'' લોકસમુદાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ સમુદાયના લોકો ગરુડ પક્ષી પકડવાના કસબના કારણે જાણીતાં છે. ii. આ સમુદાયના કેટલાક લોકોનો વ્યવસાય રાવણહથ્થા ઉપર ગીત ગાઈ ભિક્ષા માંગવાનો છે. iii. આ સમુદાયનો પેટા સમુદાય, નાગમંદ્રા, નાગના બારોટ મનાય છે,
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે : 'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી 'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી 'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી 'A & B’ એટલે A એ B કરતા નાનો નથી 'A # B” એટલે A એ B કરતા મોટો નથી આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો. વિધાનો : V&D,D%T,K$T,K#F તારણો : (I) V%F (II) V%K