GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દ્વિસરકાર નાબૂદ કરી હતી.

વેલેસ્લી
કોર્નવૉલિસ
કર્ઝન
વૉરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ?
i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો
ii. માથાદીઠ આવકમાં વધારો
iii. વસ્તીમાં વધારો

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં એ કૃત્રિમ સ્વીટનર્સ (artificial sweeteners) એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે ?
i. સેકેરીન
ii. ફ્રૂક્ટોઝ
iii. સુક્રોઝ
iv. એસ્પાર્ટેમ (aspartame)

ફક્ત i અને iv
ફક્ત i, iii અને iv
ફક્ત iv
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોગવાઈ સંસદની ખાસ બહુમતી અને રાજ્યોની સંમતિથી સુધારી શકાય છે ?

નાગરીકતાની પ્રાપ્તિ અને અંત
આપેલ બંને
સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ COP-25 ની યજમાનગીરીથી અલગ થઈ ગયો જ્યારે ___ એ તેની યજમાનગીરી માટે રસ દાખવ્યો છે.

ગ્રીસ, ઈટાલી
સ્પેન, ચીલી
ઈટાલી, ગ્રીસ
ચીલી, સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP