GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડીયા કંપની દ્વારા સૌ પ્રથમ પ્રાયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

મુંબઈ, મદ્રાસ
કલકત્તા, ડાયમંડ હાર્બર
પુના, થાણે
પેશાવર, મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલ છે ?
i. અપચો – મીલ્ક ઑફ મેગ્નેશીયા (મેગ્નેશીયા દૂધ)
ii. કીડીનો ડંખ – બેકીંગ સોડા (ખાવાનો સોડા)
iii. જમીનની સારવાર – ક્વીક લાઈમ (કળી ચૂનો) (કેલ્શીયમ ઓક્સાઈડ)

i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચના પૈકી કયા સ્થળો પક્ષીઓ જોવા માટે - બર્ડ વોચીંગ - (Bird watching) ના સ્થળો તરીકે જાણીતાં છે ?
i. નળ સરોવર
ii. થોળ
iii. વડલા

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
WHO અને UNICEF ના સંયુક્ત અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકા વર્ષ 2018માં 2.3 મીલીયન બાળકોને ઓરીની રસી ન અપાઈ હોય તેવી સૌથી વધુ સંખ્યા સાથે દ્વિતીય ક્રમ ધરાવે છે.
આપેલ બંને
2018 માં 2.4 મીલીયન બાળકોને રસી ન અપાઈ હોય તે સંખ્યા સાથે પાકિસ્તાન, આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ભારતનું કયું રાજ્ય અનુસૂચિત જનજાતિઓ માટે લોકસભામાં સૌથી વધુ સંખ્યામાં બેઠકોનું આરક્ષણ ધરાવે છે ?

મધ્યપ્રદેશ
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP