GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઓરિસ્સાના ___ શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો.

આપેલ બંને
નાગર
આપેલ પૈકી એક પણ નહીં
દ્રવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબીલી ગાર્ડનમાંના હૉલમાં મળી જેમાં પ્રથમ પ્રમુખ (સ્પીકર) પદે ___ હતાં.

પુષ્પાબેન મહેતા
ઉછંગરાય ઢેબર
વલ્લભભાઈ પટેલ
કનૈયાલાલ મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ માં ખેડૂતો દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવેલ ચળવળ “કૂકા ચળવળ''ના નામે જાણીતી છે.

બર્મા (મ્યાનમાર)
બિહાર
પંજાબ
બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યાના માપદંડ હેઠળ નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી શ્રેષ્ઠ દેખાવ કરેલ છે ?

તમિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ફાગુ કાવ્યમાં ___ મુખ્ય હોય છે.

યુધ્ધનું વર્ણન
વસંત ઋતુનું વર્ણન
રાજાઓની યશગાથાઓ
ધાર્મિક વિધિઓનું વર્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ?

કોષરસપટલ (cell membrane)
અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)
કોષ દિવાલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP