GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત અને ___ વચ્ચેની 11મી “INDRA 2019” સંયુક્ત ત્રિ-સેવાઓ કવાયત (tri-services exercise) ડિસેમ્બરની 10-19, 2019 દરમ્યાન એક સાથે પુના અને ગ્વાલિયર ખાતે યોજાઈ ગઈ.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માઈક્રો ફાયનાન્સ એ ઓછી આવક જૂથના લોકોને આર્થિક સેવાઓ આપવાની જોગવાઈ છે. તે ઉપભોક્તાઓ અને સ્વરોજગારો બંનેનો સમાવેશ કરે છે. માઈક્રો ફાયનાન્સ અંતર્ગત નીચેના પૈકી કઈ સેવાઓ આપવામાં આવે છે ? i. ક્રેડીટ સુવિધાઓ ii. બચત iii. વીમો iv. ફંડ ટ્રાન્સફર
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભૂકંપશાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ભારતને ચાર ઝોનમાં વિભાજીત કરેલો છે. ii. સુરત અને અમદાવાદ ઝોન III માં આવે છે. iii. ભૂજ ઝોન V માં આવે છે.