Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ? 73મો સુધારો 61મો સુધારો 56મો સુધારો 65મો સુધારો 73મો સુધારો 61મો સુધારો 56મો સુધારો 65મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મહી નદી ઉપર કયા બંધ છે ? આપેલ પૈકી કોઈ નહીં કડાણા વણાકબોરી આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કડાણા વણાકબોરી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ? T R S Q T R S Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 43 કલમ 45 કલમ 44 કલમ 42 કલમ 43 કલમ 45 કલમ 44 કલમ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ? 150 162 154 158 150 162 154 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ? લીડ મરક્યુરી મેગ્નેશિયમ સોડિયમ લીડ મરક્યુરી મેગ્નેશિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP