સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો, જુની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો તે સંખ્યા શોધો. 37 73 72 27 37 73 72 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 125000 1.25 12.5 12500 125000 1.25 12.5 12500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સ૨વાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 1 2 0(zero) (-1) 1 2 0(zero) (-1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે કયા પ્રકારની શ્રેણી છે ? ગુણોત્તર સમાંતર ફિબોનાકી વિષમ ગુણોત્તર સમાંતર ફિબોનાકી વિષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ? 9 81 4 8 9 81 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 7561 7559 2519 2521 7561 7559 2519 2521 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP