GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોગવાઈ સંસદની ખાસ બહુમતી અને રાજ્યોની સંમતિથી સુધારી શકાય છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
નાગરીકતાની પ્રાપ્તિ અને અંત
સંસદમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સામાન્ય રીતે સ્ત્રીઓના અવાજની આવૃત્તિ - પીચ (pitch) ___ હોય છે.

પુરુષો કરતાં નજીવી નીચી
પુરુષો જેટલી જ
પુરુષો કરતાં ખૂબ નીચી
પુરુષો કરતાં ઊંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના (Summer Monsoon) પ્રવાહની દિશા નીચેના પૈકી કઈ હોય છે ?

દક્ષિણથી ઉત્તર તરફ
દક્ષિણ પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ
દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ
દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના એટર્ની જનરલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?

તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે.
તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે.
તેને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે.
તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના બંધારણનો કયા અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હક્કની સુરક્ષા બક્ષે છે ?

અનુચ્છેદ 21
અનુચ્છેદ 25
અનુચ્છેદ 29
અનુચ્છેદ 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP