કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે ?

મહારાષ્ટ્ર
કેરળ
તમામ કેન્દ્રશાસિત પ્રદેશો
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના GI ટેગ પ્રાપ્ત 'મિહિદાતા' ભોજનની બેહરિનમાં પ્રથમવાર નિકારા કરવામાં આવી ?

ઓડિશા
છત્તીસગઢ
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા સ્થળે 'નરસિંહ સે ગાંધી તક' સ્નેયાત્રા યોજાઈ હતી ?

મહાત્મા મંદિર
સાબરમતી આશ્રમ
સત્યાગ્રહ આશ્રમ
દાંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP