ભારતનો ઈતિહાસ (History of India)
એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ?

તેહરી બંધ
દામોદર ઘાટી પરિયોજના
રિહન્દ નદી
ચંબલ પરિયોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

સ્વતંત્ર ભારત સૈન્ય
ભક્તિ સેના
આઝાદ ભારત સેના
આઝાદ હિંદ ફોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

ટોલેમી
અલબરૂની
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP