ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જમવા પધારો ઘનશયામ વ્હાલા. - રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાકેલી ઈંટથી ઘર બનાવ્યું. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ જણાવો. વિશેષણ કૃદંત ક્રિયાપદ વિશેષણ અને કૃદંત બંને વિશેષણ કૃદંત ક્રિયાપદ વિશેષણ અને કૃદંત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : પુનર્ + અવતાર પુર્નઅવતાર પુનર્વતાર પુનરવતાર પુનવતાર પુર્નઅવતાર પુનર્વતાર પુનરવતાર પુનવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નીતી નિતિ નીતિ નિતી નીતી નિતિ નીતિ નિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ? તૃતીયા વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ચતુર્થી વિભક્તિ તૃતીયા વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ચતુર્થી વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મુક્તકનો વિશેષ ગુણ કયો છે ? છંદ સચોટતા પારદર્શિતા ચમત્કૃતિ છંદ સચોટતા પારદર્શિતા ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP