GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાકીય પત્રકોમાં રહેલ નાણાકીય માહિતીની નાણાકીય અભિવ્યક્તિમાં ફેરફારને ___ કહેવાય.

વિદેશી ફૂગાવો
વિદેશી પ્રવાહન
વિદેશી ચલણ રૂપાંતરણ
વિદેશી વ્યવહારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) વૈધાનિક /કાયદેસર ઑડિટ
(II) વાર્ષિક ઑડિટ
(III) કર ઑડિટ
(IV) અંતિમ ઑડિટ
ઉપરોક્ત ઑડિટના પ્રકારોમાંથી આંતરસંબંધના આધારે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(I) અને (II)
(I) અને (IV)
(I) અને (III)
(II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો નાબાર્ડ સંબંધિત છે ?
(I) NABARD નું પૂર્ણ નામ National Bank for Agriculture and Radical Development છે.
(II) નાબાર્ડની સ્થાપના 12મી જુલાઈ, 1982માં થઈ.
(III) નાબાર્ડની સ્થાપના 12મી ડિસેમ્બર, 1982માં થઈ.
(IV) તે પ્રાદેશિક ગ્રામીણ બેંકોને પુન:ધિરાણ આપે છે, પરંતુ રાજ્ય સહકારી બેંકોને નહીં.

માત્ર (I) અને (II)
માત્ર (IV)
માત્ર (II)
માત્ર (III) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કાયમી ઑડિટ ફાઈલમાં સમાવિષ્ટ છે :

સંચાલકીય કાગળોની નકલો
વ્યવહારો અને બાકીઓનું વિશ્લેષણ
ઑડિટ કાર્યક્રમ
મહત્વના ગુણોત્તરો અને વલણોનું વિશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કયું આંતરિક જાહેર દેવાંનાં બોજનો માપદંડ નથી ?

વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર
વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર
આવક - દેવાંનો ગુણોત્તર
ઋણ સેવા - બચત ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અગાઉથી ચૂકવવાના વેરામાં થતી ચૂકની ઘટના માટે નીચેના પૈકી કયું લાગુ પડશે ?
(I) અગાઉથી વેરો ચૂકવવાપાત્ર એસેસી જો તે વેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે વ્યાજ ચૂકવવાપાત્ર થશે.
(II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો, આકારણી કરેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે.

માત્ર (II)
માત્ર (I)
(I) અને (II) બંને નહીં
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP