ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ?

ફુલચંદ શાહ
નૃસિંહ વિભાકર
ડાહ્યાભાઈ ધોળશાજી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે.

પશ્ચિમાભિમુખ
ઉત્તરાભિમુખ
દક્ષિણાભિમુખ
પૂર્વાભિમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે.
તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે.
આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મકરસંક્રાંતિનો અર્થ શું છે ?

સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ
ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP