ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘સાંગોપાંગ’ - સંધિવિગ્રહ કરો. સ + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી' - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્મણિ પ્રેરક વિધ્યર્થ કર્તરી કર્મણિ પ્રેરક વિધ્યર્થ કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો - શુચિસ્મિતા કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચોપાઈ છંદમાં કેટલી માત્ર હોય છે ? સોળ ચૌદ તેર પંદર સોળ ચૌદ તેર પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? પંચાગ ત્રિશૂળ ત્રિનેત્ર શતાબ્દી પંચાગ ત્રિશૂળ ત્રિનેત્ર શતાબ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોડભરી અંગના, તારાને અંગમહી રંગ શા અનંગના ? -આ પંક્તિનો અલંકાર દર્શાવો. શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP