GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ?

જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા
પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ)
વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ
વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કઈ સંભાવના નિદર્શન પધ્ધતિ છે ?

નિર્ણય આધારિત નમૂના પસંદગી
સ્તરિત નમૂના પસંદગી
નિયત હિસ્સાની નમૂના પસંદગી
આનુષંગિક નમૂના પસંદગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પૈકી પ્રત્યક્ષ પડતર પધ્ધતિ અને સમાવેશી પડતર પધ્ધતિનો કયો તફાવત ખોટો છે ?

પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યા જાહેરખાતા સાથે સંકળાયેલ છે ?
(I) પ્રોવિડન્ટ ફંડની ડિપોઝીટ જાહેરખાતામાં રાખવામાં આવેલ છે.
(II) જાહેર ખાતાના ભંડોળો એ સરકાર સંબંધિત છે, અને આથી જ સંસદની અધિકૃતતા જાહેરખાતામાંથી ચૂકવણી પર જરૂરી છે.

માત્ર (II) સંકળાયેલ છે.
(I) અને (II) બંને સંકળાયેલ નથી.
(I) અને (II) બંને સંકળાયેલ છે.
માત્ર (I) સંકળાયેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતના વિદેશ વ્યાપારની દિશા સંદર્ભમાં કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સ્વતંત્રતા પૂર્વે, ભારતીય વિદેશ વેપારની દિશા, તુલનાત્મક ખર્ચે લાભના આધારે નિશ્ચિત થતી.
(II) આયોજનના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતે મહત્તમ આયાતો USAમાંથી મેળવેલ છે.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP