GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ રિપોર્ટના સંબંધીત નીચેના વિધાનો ધ્યાનમાં લઈ કયું વિધાન / કયાં વિધાનો ખોટું / ખોટાં છે તે નક્કી કરો.
(I) SA 700 વપરાય છે, “નાણાકીય પત્રક સંબંધિત અભિપ્રાય ઘડતર અને રિપોર્ટીંગ (અહેવાલ) માટે"
(II) ઑડિટ અહેવાલ એ કર્મચારીઓના કાર્યોનું પ્રતિબિંબ છે.
(III) ઑડિટ અહેવાલ એ ઑડિટરની નિમણૂક કરનાર સત્તાધીશોને સંબંધિત હોય છે.
(IV) નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ નોંધપાત્ર બાબતોમાં આરક્ષણ ન હોય ત્યારે ઑડિટર સ્વચ્છ અહેવાલ આપે છે.

માત્ર (III)
માત્ર (II) અને (IV)
માત્ર (II)
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો જીએસટી ઑડિટના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) CGST એક્ટ 2017 ની કલમ 2(13) માં જીએસટી ઑડિટને વ્યાખ્યાયિત કરેલ છે.
(II) ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ અથવા કૉસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા જ જીએસટી ઑડિટ થઈ શકે છે.
(III) કોઈપણ કરવેરા સત્તાધીશો જીએસટી ઑડિટ કરી શકતા નથી.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
(I), (II) અને (III) સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંકના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈને નક્કી કરો કે કર્યાં વિધાનો સાચાં છે ?
(I) તે એક કરતા વધુ સરકારો સાથે સંકળાયેલ સંસ્થા છે.
(II) તે કંપની સ્વરૂપ છે.
(III) તેની મૂડી સ્ટોકની માલીકી IMF ની છે.
(IV) તે સભ્ય દેશોના ચૂકવણી સંતુલન સુધારવા માટે ભંડોળ પૂરું પાડે છે.

એકપણ સાચું નથી.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સાચું ન હોય તેવું એક પસંદ કરો.

PAT = કરબાદ નફો (Profit After Tax)
Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings)
Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend)
EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP