કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) યુનાઈટેડ નેશન્સે સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે ક્યા રાજ્યના વ્હિસલિંગ વિલેજ કોંગયોંગને નિયુક્ત કર્યું છે ? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં NTPCની પેટા કંપની NTPC- રિન્યુએબલ એનર્જી (NTPC-REL)એ કયા રાજ્યમાં સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે તેના પ્રથમ ગ્રીન ટર્મ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત રાજસ્થાન આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત રાજસ્થાન આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ? બ્રિટન અમેરિકા પાકિસ્તાન બાંગ્લાદેશ બ્રિટન અમેરિકા પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે હાયપરસોનિક મિસાઈલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું ? અમેરિકા ચીન ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ચીન ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ? કોલકાતા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ર્દષ્ટિ દિવસ (World Sight Day) ક્યારે મનાવાય છે ? 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર 17 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP