ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? ઈશ્વર પરમાર જ્યંતી દલાલ નરેશ બારડ ચંદ્રકાન્ત શેઠ ઈશ્વર પરમાર જ્યંતી દલાલ નરેશ બારડ ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? પવન રૂપેરી કદલીવન પૂર્વાકાશ પાનગોષ્ઠિ પવન રૂપેરી કદલીવન પૂર્વાકાશ પાનગોષ્ઠિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? ધ્રુવાખ્યાન તીર્થાખ્યાન નવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન ધ્રુવાખ્યાન તીર્થાખ્યાન નવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? ગિજુભાઈ બધેકા રુસો પેસ્ટોલજી તારાબેન મોડક ગિજુભાઈ બધેકા રુસો પેસ્ટોલજી તારાબેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ? પ્રવીણ દરજી જોસેફ મેકવાન વર્ષા અડાલજા ઈવા ડેવ પ્રવીણ દરજી જોસેફ મેકવાન વર્ષા અડાલજા ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ અનુભવબિંદુ મદનમોહના સુભદ્રાહરણ પિંગળ પ્રવેશ અનુભવબિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP