ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે ? 7.47% 10.47% 8.47% 9.47% 7.47% 10.47% 8.47% 9.47% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. ટુકડી જયા કમોદ દાઉદખાની ટુકડી જયા કમોદ દાઉદખાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ પંચમહાલ બનાસકાંઠા મહેસાણા પાટણ પંચમહાલ બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે GBC GSFC GWRDCL GMDC GBC GSFC GWRDCL GMDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલા ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? વડોદરા જિલ્લો, મહીસાગર જિલ્લો, તાપી જિલ્લો, અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, અરવલ્લી જિલ્લો, ભરૂચ જિલ્લો છોટાઉદેપુર જિલ્લો, આણંદ જિલ્લો, પંચમહાલ જિલ્લો, ગાંધીનગર જિલ્લો પંચમહાલ જિલ્લો, અરવલી જીલ્લો, ગાંધીનગર જિલ્લો, મહીસાગર જિલ્લો વડોદરા જિલ્લો, મહીસાગર જિલ્લો, તાપી જિલ્લો, અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, અરવલ્લી જિલ્લો, ભરૂચ જિલ્લો છોટાઉદેપુર જિલ્લો, આણંદ જિલ્લો, પંચમહાલ જિલ્લો, ગાંધીનગર જિલ્લો પંચમહાલ જિલ્લો, અરવલી જીલ્લો, ગાંધીનગર જિલ્લો, મહીસાગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ? ખંભાતના અખાતમાં કચ્છના રણમાં સાંભર સરોવરમાં અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં કચ્છના રણમાં સાંભર સરોવરમાં અરબી સમુદ્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP