ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે
ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

નાટક-રોમન સ્વરાજ
એકાંકી-બાથટબમાં માછલી
પ્રવાસવર્ણન-અમૃતા
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ?

ઝવેરચંદ મેઘાણી
ત્રિભુવનદાસ લુહાર
રામનારાયણ પાઠક
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP