ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ? સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો લોંચના ડુંગરો મોરઘારના ડુંગરો સરકલાના ડુંગરો ચાડવાના ડુંગરો લોંચના ડુંગરો મોરઘારના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ? ગુગળના વૃક્ષો શંખાવલી વનસ્પતિ ખેરનાં વૃક્ષો ચારોળીના વૃક્ષો ગુગળના વૃક્ષો શંખાવલી વનસ્પતિ ખેરનાં વૃક્ષો ચારોળીના વૃક્ષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? માંડવી ઓખા સુરત અલંગ માંડવી ઓખા સુરત અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ? અરણેજ તરઘડીયા આપેલ બધા જ દાંતીવાડા અરણેજ તરઘડીયા આપેલ બધા જ દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે ? 140 કિ.મી. 160 કિ.મી. 120 કિ.મી. 180 કિ.મી. 140 કિ.મી. 160 કિ.મી. 120 કિ.મી. 180 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ખેર સાગ ટીમરૂ ચંદન ખેર સાગ ટીમરૂ ચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP