કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘વિશ્વ શાકાહાર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 90 88 82 58 90 88 82 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 12 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો સ્થાપના દિવસ મનાવાયો. NHRCની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1989 1993 1997 1985 1989 1993 1997 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલબિહારી વાજપેયી ચેર સ્થાપવાની ઘોષણા કરી ? વારાણસી ભોપાલ પટણા લખનૌ વારાણસી ભોપાલ પટણા લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP