ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો.

વરતમાન
પરબ
યુગદર્શન
શબ્દ સૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
રમેશ પારેખ
રાવજી પટેલ
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

તને ઓળખું છું, મા
જ્યોતિધામ
પરકમ્મા
વળાવી બા આવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
ખોડીદાસ પરમાર
ભગવાનદાસ પટેલ
હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?

દલપતરામ
દયારામ
અખો
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP