ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? દલપતરામ વૃક્ષ ઝરણું દાતણ દલપતરામ વૃક્ષ ઝરણું દાતણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આદર સૂચક નિપાત કયો છે ? જ તો જી પણ જ તો જી પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય સ્પૃહણીય ઈચ્છાયોગ્ય ઐચ્છુક ઈચ્છિત સ્પૃહણીય ઈચ્છાયોગ્ય ઐચ્છુક ઈચ્છિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આજનું વાતાવરણ બહુ ___ છે. - ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખુશનૂમા ખૂશનુમા ખુશનુમા ખૂશનૂમા ખુશનૂમા ખૂશનુમા ખુશનુમા ખૂશનૂમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડાક્ષરને ખોટી રીતે દર્શાવતો વિકલ્પ શોધો. દ્ધ : દ્ + ધ્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્મ : દ્ + ચ્ + અ દ્ધ : દ્ + ધ્ + અ દ્વ : દ્ + વ્ + અ દ્ર : દ્ + ર્ + અ દ્મ : દ્ + ચ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ શોધો.સરસ્વતી- સુંદર ભરતી ભારતી સૂરત સુંદર ભરતી ભારતી સૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP