ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. આપેલ તમામ દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. મધ્યધારના સૌથી ઊંચા ડુંગર ધિણોધર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. આપેલ તમામ દક્ષિણધાર મધ્યધારની દક્ષિણબાજુએ આવેલી છે. જે પાન્ધ્રોથી વાગડના મેદાન સુધી વિસ્તરેલી છે. દક્ષિણધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ? ફુવારા પિયત નિક-પાળા પિયત ટપક પિયત ક્યારા પિયત ફુવારા પિયત નિક-પાળા પિયત ટપક પિયત ક્યારા પિયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી કયું છે ? અમરેલી વેરાવળ પોરબંદર ઓખા અમરેલી વેરાવળ પોરબંદર ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? દૂધસાગર બનાસ સુમુલ અમૂલ દૂધસાગર બનાસ સુમુલ અમૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1975 ઈ.સ. 1985 ઈ.સ. 1982 ઈ.સ. 1980 ઈ.સ. 1975 ઈ.સ. 1985 ઈ.સ. 1982 ઈ.સ. 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પાં ચરોતર કાનમ ગઢવાલ ખાખરીયા ટપ્પાં ચરોતર કાનમ ગઢવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP