કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશના પરમાણુ બોમ્બ કાર્યક્રમના જનક અથવા પરમાણુ નાયક ડૉ.અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું ?

પાકિસ્તાન
બ્રિટન
અમેરિકા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો ?

મોહમ્મદ શમી
જયદેવ ઉનડકટ
આર. અશ્વિન
જસપ્રીત બુમરાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ?

હરમનપ્રીત કૌર
મિતાલી રાજ
શેફાલી વર્મા
સ્મૃતિ મંધાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP