ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો. પાંચમાં ચૂપચાપ કહ્યાગરો નથી પાંચમાં ચૂપચાપ કહ્યાગરો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? પુત્ર પુત્રી પિતા સ્વજન પુત્ર પુત્રી પિતા સ્વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કલ્યાણ' કયા પ્રકારનો કેવળ પ્રયોગી છે ? આશિષ વાચક હર્ષ વાચક વિનય વાચક ધન્યવાદ વાચક આશિષ વાચક હર્ષ વાચક વિનય વાચક ધન્યવાદ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? ગયા તેઓ હળવેથી રહો ગયા તેઓ હળવેથી રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી. દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઇ ગઇ તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી. દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઇ ગઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? ઘડામણ બંદગી ગેરહાજર જાદુગર ઘડામણ બંદગી ગેરહાજર જાદુગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP