ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું.
પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ?

વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
સામાન્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું સમાનાર્થી જોડકું ખોટું છે ?

દુર્ધર્ષતા - કોમળતા
વલોપાત - કલ્પાંત
અતીત - ભૂતકાળ
સંગતિ - સહવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ?

ઢમઢોલ માંહે પોલ
ખાલી ચણો વાગે ઘણો
અધૂરો ઘડો છલકાય
ઊજળું એટલું દૂધ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP