ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ?

કુંવરજીભાઈ
અબ્બાસ તૈયબજી
કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ?

મૂળ દ્વારકા
સોમનાથ
દ્વારકા
ડાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે.
આ મંદિર સાત માળનું છે.
હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP