ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કહ્યું કંઈ ને સાંભળ્યું કશું.’ - વાક્યમાં રહેલ કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. વૈકલ્પિક દ્વંદ્વ તત્પુરુષ સમાસ ઈતરેતર દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ તત્પુરુષ સમાસ ઈતરેતર દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' ઐરાવત દિક્પાલ દિગ્ગજ દિગ્વિજય ઐરાવત દિક્પાલ દિગ્ગજ દિગ્વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક યમક ઉપમા શ્લેષ વ્યતિરેક યમક ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહત્વકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો. કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ આપો. - વિગ્રહ લડાઈ ગ્રહ યુદ્ધ સમાસ લડાઈ ગ્રહ યુદ્ધ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP