ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું સમ ખાવા ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું સમ ખાવા ગળું રુંધાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? નિપાતનો પ્રકાર જણાવો. સંશયવાચક ખાતરીવાચક સીમાવાચક ભારવાચક સંશયવાચક ખાતરીવાચક સીમાવાચક ભારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ? ધીરજથી કામ સારું થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. ધીરજથી કામ સારું થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય પ્રશ્નવાક્ય વિધાનવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP