ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. આંખમાં અજબ ઝડપથી પરિવર્તન આંખમાં અજબ ઝડપથી પરિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી ? - કયો છંદ છે ? સવૈયા મંદાક્રાંતા હરિગીત દોહરો સવૈયા મંદાક્રાંતા હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. મુમુક્ષુ પીયૂષ નુકશાન સહાનુભૂતિ મુમુક્ષુ પીયૂષ નુકશાન સહાનુભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? છીછરૂ ચૂંટણી ક્ષણિક ગિરફતાર છીછરૂ ચૂંટણી ક્ષણિક ગિરફતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP