ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચૂંટણીપ્રચાર કરવા છતાં નેતા જીત્યો નહીં. - વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે ? વિરોધવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક વિરોધવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મૃગ કુરંગ નીલકંઠ સારંગ મૃગ કુરંગ નીલકંઠ સારંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉરેય ભરતી ચડે.’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત પ્રયોજાયું છે ? સમાવેશક નિપાત નથી સીમાવાચક ખાતરીવાચક સમાવેશક નિપાત નથી સીમાવાચક ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ? પ્રશ્નવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય વિધિવાક્ય ઉદ્દગાર વાક્ય વિધાનવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વમાં આ તો પહેલો બનાવ છે ? આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે ? સંબોધન વિભક્તિ અધિકરણ વિભક્તિ કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ સંબોધન વિભક્તિ અધિકરણ વિભક્તિ કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.માથે લેવું જવાબદારીમાંથી છૂટી જવું માથા વજન ઉપાડવું જવાબદારી સંભાળવી ગુનો કબુલ કરવો જવાબદારીમાંથી છૂટી જવું માથા વજન ઉપાડવું જવાબદારી સંભાળવી ગુનો કબુલ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP