ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ’ - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ?

વિકલ્પવાચક
સંયોજક નથી.
વિરોધવાચક
સમુચ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયું શબ્દજોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ?

વૃંદા - તુલસી
હય - હાથી
શરટ - કાગડો
વિયતિ - બ્રહ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP