કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
'ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરીમાં કરવામાં આવ્યું ?

પુણે
વિશાખાપટ્ટનમ
પણજી
કોચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ રોકેટ ‘નૂરી’ લૉન્ચ કર્યું ?

દક્ષિણ કોરિયા
જાપાન
ઉત્તર કોરિયા
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP