કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ડિજી સક્ષમ કાર્યક્રમ (Digi Saksham Programm) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ ડિજિટલ કૌશલ કાર્યક્રમ યુવાનોની ડિજિટલ કુશળતામાં સુધારો કરીને રોજગારી વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. 2. તે માઈક્રોસોફટ ઇન્ડિયા તથા શ્રમ અને રોજગાર મંત્રાલયની સંયુક્ત પહેલ છે. 3. આ સંયુક્ત પહેલ ગ્રામિણ અને અર્ધ—શહેરી વિસ્તારોના યુવનનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોનું વિસ્તરણ છે. 4. આ કાર્યક્રમનું અમલીકરણ NTPCML દ્વારા કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.