કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થયાત્રા માટે આદિવાસી સમૂદાય સાથે સંબંધિત પ્રતિ વ્યક્તિને કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે ? રૂ.10000 રૂ.5000 રૂ.3000 રૂ.1000 રૂ.10000 રૂ.5000 રૂ.3000 રૂ.1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઉત્તર પ્રદેશ સરકારે એક જિલ્લા-એક ઉત્પાદન (ODOP) યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી ? આલિયા ભટ્ટ પ્રિયંકા ચોપરા કંગના રણૌત દિપીકા પદુકોણ આલિયા ભટ્ટ પ્રિયંકા ચોપરા કંગના રણૌત દિપીકા પદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશની નૌસેના સાથે N2N સંવાદ યોજવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર કર્યા છે ? જાપાન ફાન્સ ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન ફાન્સ ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS)ના વૈજ્ઞાનિકો અનુસાર, COVID-19ના કારણે ભારતમાં સરેરાશ આયુષ્યમાં કેટલા વર્ષનો ઘટાડો થયો છે ? 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈશ્વિક બ્લોકે સરહદ પાર ડેટા ઉપયોગ અને ડિજિટલ વ્યાપાર માટે સમજૂતી કરી છે ? કવાડ G5 G20 G7 કવાડ G5 G20 G7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP