ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ?

આગ્રહવાચક
સીમાવાચક
ખાતરીવાચક
સમાવેશક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ?

આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ
લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ
આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
સાક્ષાત્કાર

સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર
સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ
સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્
સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP