રમત-ગમત (Sports) ભારતમાં બાસ્કેટબોલની રમત કોણે શરૂ કરી ? જી.ડી. સોન્ધી ચાર્લસ પેટરસન પી.એમ. જોરોક સી.સી. અબ્રાહમ જી.ડી. સોન્ધી ચાર્લસ પેટરસન પી.એમ. જોરોક સી.સી. અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સને 2018 ની "એશિયન ગેમ્સ" કયા દેશમાં રમાઈ ? ચીન કતાર ઈન્ડોનેશિયા સાઉથ કોરિયા ચીન કતાર ઈન્ડોનેશિયા સાઉથ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું કયું જોડકું સાચું નથી ? છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો ? લાલા અમરનાથ એમ.એલ. જયસીમ્હા સુભાષ ગુપ્તે રમણ લાંબા લાલા અમરનાથ એમ.એલ. જયસીમ્હા સુભાષ ગુપ્તે રમણ લાંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વિશ્વમાં હાલ સૌથી વધુ બેઠક ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમનું સૂચિત આયોજન ક્યાં રાજ્યમાં થયેલ છે ? મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) દ્રોવણાચાર્ય અવોર્ડ કોને આપવામાં આવે છે ? શિક્ષક નેશનલ ચેમ્પિયન સ્પોર્ટ્સ કોચ નિવૃત રમત વીર શિક્ષક નેશનલ ચેમ્પિયન સ્પોર્ટ્સ કોચ નિવૃત રમત વીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP