ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ
દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા
લાંગ પુસ્તકાલય - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ?

બંસીલાલ વર્મા 'ચકોર'
આર.કે.લક્ષ્મણ
નટુભાઈ મિસ્ત્રી 'ચેતક'
ચંદ્ર ત્રિવેદી 'રાયજી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
નરસિંહરાવ દિવેટીયા
કાકા કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP