ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

મૂર્તિદેવી પુરસ્કાર-1955
સરસ્વતી સન્માન-1997
એક પણ નહીં
દિલ્હી સાહિત્ય અકાદમી-1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

સમરસિંહ ગોહિલ
તખ્તસિંહ પરમાર
સુરસિંહજી ગોહિલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

સ્ત્રોતસ્વિની
નિર્ઝરણી
શૈવલિની
રાજતરંગિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP