ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો.

આંતરપ્રાસ
અંત્યાનુપ્રાસ
રૂપક
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ?

ઈવા ડેવ
જોસેફ મૅકવાન
કાકા કાલેલકર
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ
ગ્રામલક્ષ્મી
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP