શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. આગળો આપેલ તમામ મંગાળો ભોગળ આગળો આપેલ તમામ મંગાળો ભોગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – વરત કમાન નારાચ મૌર્વી વરત કમાન નારાચ મૌર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – બીટ બીડ તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ તૃણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિક્રમા હિજરત પરિવ્રાજક હિફાજત પરિક્રમા હિજરત પરિવ્રાજક હિફાજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - મરમર પલ્લવ પત્રનાદ પર્ણમર્મર મરમર પલ્લવ પત્રનાદ પર્ણમર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સારી જાતનું ધોતિયું કટિમેખલા પલાણ થેપાડુ પલવટ કટિમેખલા પલાણ થેપાડુ પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP