રમત-ગમત (Sports) કોઈ પણ રમતના સર્વોચ્ચ કૌશલ્યને પ્રદર્શિત કર્યા તરીકે જેને રમતગમતના લેખકોએ વર્ણવી છે, તેની યાદગીરીરૂપે તેનું પુતળું બર્લિનમાં મુકવામાં આવ્યું છે. ભારતના તે અમર ઓલિમ્પિક ખેલાડીનું નામ જણાવો. ધ્યાનચંદ શંકર લક્ષ્મણ રૂપ સિંઘ બલવીર સિંઘ ધ્યાનચંદ શંકર લક્ષ્મણ રૂપ સિંઘ બલવીર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર હોકીનો પ્રથમ ખેલાડી કોણ હતો ? પ્રીતિપાલ સિંહ પરમ સિંઘ અશોકકુમાર ગુરબક્ષસિંહ પ્રીતિપાલ સિંહ પરમ સિંઘ અશોકકુમાર ગુરબક્ષસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર નંદુ નાટેકરને કઈ રમતમાં શ્રેષ્ઠ રમતવીર તરીકે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? ગોલ્ફ ટેબલ ટેનિસ બેડમિન્ટન હોકી ગોલ્ફ ટેબલ ટેનિસ બેડમિન્ટન હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના પૈકી કયા શહેરે પુરુષોની હોકી વર્લ્ડ કપ 2018 ની અજમાની કરી હતી ? બેંગલુર ભુવનેશ્વર નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુર ભુવનેશ્વર નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) નું વડુ મથક કયા આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ - જાન્યુઆરી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ - મે અને જૂન યુ.એસ. ઓપન ટુર્નામેન્ટ - સપ્ટેમ્બર અને ઓક્ટોબર વિમ્બલડન ઓપન ટુર્નામેન્ટ - જૂન અને જુલાઈ ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ - જાન્યુઆરી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ - મે અને જૂન યુ.એસ. ઓપન ટુર્નામેન્ટ - સપ્ટેમ્બર અને ઓક્ટોબર વિમ્બલડન ઓપન ટુર્નામેન્ટ - જૂન અને જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP