રમત-ગમત (Sports) નીચે પૈકી કોણ રમત જગત સાથે સંકળાયેલ નથી ? લજ્જા ગોસ્વામી પી. ટી. ઉષા સાઈના નેહવાલ કવિતા કૃષ્ણમૂર્તિ લજ્જા ગોસ્વામી પી. ટી. ઉષા સાઈના નેહવાલ કવિતા કૃષ્ણમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ? શતરંજ હોકી ક્રિકેટ તિરંદાજી શતરંજ હોકી ક્રિકેટ તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? રાજકોટ વડોદરા ભાવનગર જામનગર રાજકોટ વડોદરા ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું કયું જોડકું સાચું નથી ? સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 3,50,000/- રૂ. 2,00,000/- રૂ. 2,50,000/- રૂ. 3,00,000/- રૂ. 3,50,000/- રૂ. 2,00,000/- રૂ. 2,50,000/- રૂ. 3,00,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'કર્નલ' ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ? રવિ શાસ્ત્રી દિલીપ વેંગસકર કપિલ દેવ હરભજન સિંહ રવિ શાસ્ત્રી દિલીપ વેંગસકર કપિલ દેવ હરભજન સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP